<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

જેતપુરમાં તાલુકા પોલીસ દ્વારા દશેરાએ શષાપુજન

વિજયાદશમીના દિવસે દરેક લોકો શષાપુજન કરતા હોય છે એ પરંરપા મુજબ શહેરના તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે શષાપુજન કરવામાં આવતુ હોય છે જે પ્રમાણે આ વખતે પણ પી.આઇ. એ.એમ. હેરમા, પી.એસ.આઇ. વી.બી. જાડેજા સહિતના સ્‍ટાફની ઉપસ્‍થિતીમાં શષાપુજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાષાી અશ્‍વીનભાઇ વ્‍યાસે શાષાોકત વિધી અનુસાર શષાોનું પુજન કરાવેલ હતું. (તસ્‍વીર- અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)

(1:25 PM IST)