તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Friday, 18th October 2024
ફોનથી સંપર્ક કરીને લગ્નની લાલચ આપીને પાટણ પંથકમાં દુષ્કર્મ

(જયંતભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૮: પાટણના મોટા રામણદા ગામે રહેતા એક પરિવારની સગીરા સાથે ટેલીફોનીક સંપર્ક કરી પરિચળ કેળવ્યા બાદ તેને લગ્ન કરવાની લાલચ આપી ઠાકોર શકિતજી શિવાજી રહે. હાજીપુરની સીમ વામૈયાવાળો ભગાડી લઇ ગયા બાદ આ સગીરા સાથે દુષ્કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ કરવા સાથે સગીરાની માતાએ ફરિયાદ આપતા બાલીસણા પોલીસે ઉપરોકત શખ્સ સામે ધોરણસરનો ગુનો દાખલ કર્યો છે જેની વધુ તપાસ પી.આઇ. પી. જે. સોલંકી ચલાવી રહ્યા છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
