News of Friday, 18th October 2024
ધ્રોલના હમાપર ગામે એકજ દિવસમાં બે વ્યકિતને હાર્ટએટેક આવતા દુઃખદ અવસાન થયા : ભારે અરેરાટી ફેલાઈ
હાર્ટએટેક આવતા બન્નેના મૃત્યુ થતા હમાપર ગામમાં ભારે શોકનું વાતાવરણ ફેલાયું

ધ્રોલના હમાપર ગામે (1) કાથડભાઈ ચનાભાઈ મંઢ ઉ.વ.આશરે 50 તથા (2) હરેશભાઈ લાખાભાઈ મંઢ ઉ.વ.આશરે 33 નામના આહીર યુવાનો ખેતરે કામ કરતા હતા ત્યારે હાર્ટએટેક આવતા બન્નેના મૃત્યુ થતા હમાપર ગામમાં ભારે શોકનું વાતાવરણ ફેલાયું છે. (સંજય ડાંગર, ધ્રોલ)
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
