News of Friday, 18th October 2024
ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા સહિતના ચાર શખ્સોની રિમાન્ડની માંગણી નામંજૂર
પોલીસે ૩ દીવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટમા મોડી સાંજે રજુકર્યા હતા

બોરીચા ખાતે મારામારીના કાવતરા, હથીયાર સહીતના ગુનામા અટકાયત કરેલ મહેર અગ્રણી ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરાને ૩ દીવસના રીમાન્ડની માગણી સાથે કોર્ટમા મોડી સાંજે રજુ કરતા ભીમાભાઇ તરફથી વકિલ ભરતભાઇ લાખાણીની દલીલો માન્ય કરી કોર્ટે રીમાંડની માંગણી નામંજુર કરેલ છે જેલ હવાલે કરેલ છે
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
