<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ભીમા દુલાની વાડીમાં ઘાતક હથીયારો સાથે દારૂની બોટલો

 

પોરબંદરઃ આદિત્‍યાણાના બોરીચા ગામે મારામારીની ફરીયાદમાં પોલીસ તપાસ  માટે ભીમા દુલાની વાડીમાં ગયેલ ત્‍યારે ભીમાની વાડીમાંથી ઘાતક હથીયારો સાથે  ગેરકાયદે દારૂની બોટલો મળી આવી હતી. રસ્‍તા ઉપર ચાલવા પ્રશ્ને વૃધ્‍ધ પર  હુમલા સંબંધે પોલીસે ભીમા દુલા તથા અન્‍ય ત્રણ શખ્‍સોની ધરપકડ કરી હતી. તે તસવીર. બીજી તસ્‍વીર ભીમા દુલાની વાડીમાંથી મળી આવેલ ઘાતક હથીયારો અને દારૂની બોટલ નજરે પડે છે. (તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર)

(1:52 PM IST)