<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ગોંડલ રાજવી પરિવારના કુમાર સાહેબ જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ હવા મહેલની ઉપસ્થિતિમાં જાગનાથ સહકાર ગરબી મંડળ ટ્રસ્ટ દ્વારા શરદપૂર્ણિમાના દિવસે રાસ ગરબાની રમઝટ બોલી

ગોંડલ::ગોંડલમાં ૫૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે શ્રી જાગનાથ સહકાર ગરબી મંડળ ટ્રસ્ટ ગોંડલ દ્વારા ગોંડલ ના લોકો માટે શરદ પૂર્ણિમાના દિવસે  રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ મા ખાસ ગોંડલ રાજવી પરિવારના કુમાર સાહેબ જ્યોતિર્મયસિંહજી ઓફ ગોંડલ હવા મહેલ , યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ ) , ડો.પિયુષ સુખવાલા , ધર્મેન્દ્રસિંહ જાડેજા ( વાઇસ ચેરમેન APMC), સમીર ભાઈ કોટડીયા - મહામંત્રી શહેર ભાજપ ઉપસ્થિત હતા.( તસવીર અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)

 

(4:19 PM IST)