News of Sunday, 20th October 2024
કચ્છના ભુજ પાલારા જેલની તપાસ દરમ્યાન મળ્યા મોબાઈલ,રાઉટર સહીતની વસ્તુઓ મળી
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી

કચ્છના ભુજ પાલારા જેલની ખાસ ઝડતી તપાસ દરમ્યાન મળ્યા મોબાઈલ, રાઉટર સહીતની વસ્તુઓ મળી આવી છે. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલ ખાસ ઝડતી તપાસ દરમ્યાન જેલમાંથી મોબાઇલ ફોન, રાઉટર, યુ.એસ.બી. કેબલ તથા ચાર્જર બિનવારસી હાલતમાં મળ્યા છે. આ અંગે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
