News of Sunday, 20th October 2024
જુનાગઢ જિલ્લામાં બે કલાકમાં 1 થી 4 ઇંચ વરસાદ
માળીયા હાટીનામાં 4 ઇંચ, ગિરનાર પર્વત અને મેંદરડામાં 3-3 ઇંચ અને જૂનાગઢમાં 2 ઇંચ વરસાદ

જુનાગઢમાં બપોરથી એકા એક વાતાવરણમાં પલ્ટો આવતા બપોર 2 થી 4 બે કલાક દરમ્યાન વિસાવદર તાલુકામાં કેશોદ તાલુકામાં એક એક ઇંચ વંથલીમાં દોઢ ઇંચ જુનાગઢમાં 2 ઇંચ મેંદરડા તાલુકામાં ત્રણ ઇંચ માળિયા હાટીનામાં 4 અને ગિરનાર પર્વત પર ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે આ લખાય છે ત્યારે વરસાદ હજી વરસી રહ્યો છે (વીનું જોશી જુનાગઢ)
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
