News of Monday, 21st October 2024
હળવદ પોલીસે ૫૮.૫૩ લાખનાં દારૂનો નાશ કર્યો

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૨૧: હળવદમાં જુદી જુદી રેડ દરમિયાન ઝડપાયેલ દારૂનો હળવદ પોલીસ દ્વારા ડીવાયએસપી, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનાઓની હાજરીમાં ૨૦,૪૨૨ બોટલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
હળવદ નજીક આવેલા બોલા ડુંગર નજીક હળવદ પોલીસ દ્વારા જુદી જુદી રેડ દરમિયાન ઝડપાયેલ ૨૦૪૨૨ બોટલ કિંમત રૂપિયા ૫૮.૫૩ લાખના દારૂ પર લોડર ફેરવી દેવામાં આવ્યુ હતું.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
