News of Monday, 21st October 2024
અસંખ્ય ગુન્હાઓમાં સંડોવાયેલ કાળા રાડાને ઝડપી લેતી જુનાગઢ પોલીસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૧: રેન્જના પોીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તેમજ પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ કાળા દેવરાજ રાડા ઉ.૪૪ ધંધો. માલધારી રહે.જુનાગઢ, ( પાસે, રામચોકની ધરપકડ કરી છે.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના પો.ઇન્સ. શ્રી જે.જે. પટેલ તથા એ.એસ.આઇ નીકુલ પટેલ પો.હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસિંહ સીસોદીયા, વનરાજસિંહ ચુડાસમા જીતેષ મારૂ તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.કોન્સ. દિપકભાઇ બડવા તથા ડ્રા.પો.હેડ કોન્સ. જગદીશભાઇ ભાટુ વિગેરે પો.સ્ટાફે કરી છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
