News of Tuesday, 22nd October 2024
જૂનાગઢમાં શહિદ પોલીસ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરતા એસપી

જૂનાગઢઃ પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ શહિદ સ્મૃતિ દિવસનિમીતે પોલીસ જવાનોને એસપી હર્ષદ મહેતાએ ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને શહિદ થયેલ પોલીસ જવાનોના બલિદાન ફરજ નિષ્ઠા અને સેવાને નમન કરી સલ્યુટ આપી હતી (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
