<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

અંશ ભારદ્વાજને શુભેચ્‍છા પાઠવતા પૂ.જેન્‍તિરામ બાપા પરિવાર

જૂનાગઢઃ સદગુરૂ સાહેબશ્રી જેન્‍તિરામ બાપા, સત્‌ પુરણધામ આશ્રમ , ઘુનડા  (જામનગર) ધર્મયાત્રાએ વિદેશમાં હોવાથી એમના પ્રતિનિધિ તરીકે અભયભાઇ ભારદ્વાજ ના સુપુત્ર અંશભાઇ ભારદ્વાજ મે. અભય ભારદ્વાજ  એન્‍ડ  એસોસિયેટ્‍સની નૂતન ઓફીસમાં શિફિટંગ નિમિતે આયોજિત કાર્યક્રમમાં શ્રી અંશભાઇ અને નિતીનભાઇ ભારદ્વાજ સમ્‍માન ગુરૂભકત હસમુખભાઇ શીલુ, હિતેશભાઇ શીલુ એવં બર્થ ડે બોય જયભાઇ શીલુ એ શુભેચ્‍છા પાઠવી હતી.(અહેવાલ (વિનુ જોશી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:52 AM IST)