News of Tuesday, 22nd October 2024
વેરાવળ GIDCમાં પ્રેસટીઝ મરીન ફૂડસ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ:એક શ્રમિકનું ઘટના સ્થળે મોત: અન્ય એકને ઝેરી અસર
ગત રાત્રિના દોઢ વાગ્યે પ્રેસટીઝ મરીન નામની કંપનીમાં ઘટના બની

વેરાવળ જીઆઇડીસીની ફીશ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થતા એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક શ્રમિકને ઝેરી અસર થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. આ ઘટનાને દબાવી દેવા થઈ રહેલા પ્રયાસોની શ્રમિક વર્ગમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
