તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
ખંભાળિયામાં શાકભાજીની હરરાજી કરતી વખતે હૃદયરોગનો હુમલો આવી જતા ઢળી પડતા મૃત્યુ
પરિવાર અને ખંભાળિયામાં ઘેરો શોક છવાયોઃ મૃતકનો સીસીટીવી ફુટેજ વિડીયો વાયરલ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં શાકભાજીની હરરાજી કરતી વખતે ઢળી પડતા ૪૮ વર્ષના વ્યક્તિનું મળત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે
ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હરરાજી કરતા મોહનભાઈ મનજીભાઈ કણજારીયા નામના ૪૮ વર્ષના પ્રોઢને બકાલાની હરાજી કરતા હાર્ટ એટેક આવતા મળત્યુ પામ્યા હતા.
તે અહીંની sndt સ્કૂલના શિક્ષિકા વૈશાલીબેન ના પતિ તથા જાણીતા આંબાવાડી કલાવળંદના ડાયાભાઈ નકુમના જમાઈ છે.તેઓ મળત્યુ પામતા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતક બે સંતાનોના પિતા હતા. મળતકના સીસીટીવી વીડિયો વાયરલ થયો છે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
