<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

જેતપુરના જુના પાંચપીપળા વિસ્તારમાં બે વૃદ્ધ મિત્રોએ પોતના ઘરે આત્મહત્યા કરતા અરેરાટી

-દિવાળીના તહેવાર પૂર્વે કરુણઘટનાથી પરિવારમાં શોકની લાગણી

જેતપુરના જૂના પાંચપીપળા વિસ્તારમાં રહેતા બે વૃધ્ધ મિત્રો વસંતભાઈ તોલારામ ખુહા, અમૃતભાઈ કરશનભાઈ મોરાણી એ  પોતાના ઘેર આત્મ હત્યા કરી દિવાળીના તહેવાર સમયે કરુણ બનાવ બનતા અરેરાટી વ્યાપી.

     બન્ને મૃતદેહો ને  પી. એમ.  માટે હોસ્પિટલે ખસેડી પોલીસે હાથ ધરી તપાસ.


 

(6:50 PM IST)