તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
માળીયાના વાગડીયા ઝપ પાસે જૂની અદાવતમાં ફાયરીંગ : બે લોકોને ઇજા
માળિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી : કેટલા રાઉન્ડ ફાયરિંગ થયુ તે સહિતની વિગત તપાસ બાદ સામે આવશે

મોરબી : માળિયાનાં વાગડીયા ઝાપ પાસે બની ફાયરિંગની ઘટના બની છે. જૂની અદાવતમાં સામસામે ફાયરિંગ કરાયુ હોવાનું સામે આવ્યુ છે. જેમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી પણ સામે આવી છે. ફાયરિંગની ઘટનાના સમાચાર મળતા જ, માળિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયુ તે સહિતની વિગત તપાસ બાદ સામે આવશે તેવુ તપાસકર્તા પોલીસનું કહેવું છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
