<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

મોરબી ૧૦૮ ટીમે સુઝબુઝ વાપરી વાંકાનેરની ૫૦ વર્ષીય મહિલાનો જીવ બચાવ્યો.

મોરબી : ૧૦૮ મકનસર લોકેશનને કોલ મળ્યો હતો કે વાંકાનેર વિસીપરામાં ૫૦ વર્ષીય મહિલા મધુબેન જીતેન્દ્રભાઈની તબિયત ખરાબ છે જેથી ૧૦૮ મકનસર લોકેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી

તેમના શરીરના vital  કઈક આં પ્રમાણે મળેલ BP 106/74, PLUS 100, RR. 24, RBS. 26

SCKIN TPR COOL જોવા મળ્યા હતા જેથી ડો. અતુલભાઈના માર્ગદર્શન હેઠળ ઈએમટી મેર [પ્રવીણભાઈ અને પાઈલોટ વિજયભાઈ રાઠવાની ટીમે મહિલાને યોગ્ય સારવાર માટે તે માટે પ્રયત્નો કર્યા હતા ઓક્સિજન અને inj  D25% ml. Iv  અને RBS મેન્ટન કરી મહિલાઓનો જીવ બચાવ્યો હતો બાદમાં વધુ સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

(6:03 PM IST)