<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા : સાંજે બાબરા, ચલાલા,ધારી ,ખાંભા ,સાવરકુંડલા અને ગીર પંથકમાં ધરા ધ્રુજી

બગસરા પંથકમાં પણ ભુકંપ અનુભવો; ભુકંપનું કેન્દ્ર બીંદુ ધારી નજીક નોંધાયું

અમરેલી જિલ્લાનાં બાબરા ચલાલા ધારી ખાંભા  સાવરકુંડલા અને ગીર  પંથકમાં પણ ભુકંપ આવ્યો છે અમરેલી શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુકંપ નાં ઝટકા અનુભવાયા હતા  સમય 5.17 મીનીટે હાલ કોઈ જાનહાનિ થઇ નથી તેવું જાણવા મળેલ છે બગસરા પંથકમાં પણ ભુકંપ અનુભવો હતો ભુકંપનું કેન્દ્ર બીંદુ ધારી નજીક નોંધાયું છે

 

(7:04 PM IST)