<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

જામનગર લાયન્સ કરાટે ક્લબના બાળકોએ ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો

ઉત્કૃષ્ટ પરિણામ સાથે ૧૫ ગોલ્ડ મેડલ. ૮ સિલ્વર મેડલ. 3 બ્રોંઝ મેડલ મેળવ્યા

જામનગર લાયન્સ કરાટે ક્લબના બાળકોએ ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો Technofight Martial Art Pvt. Ltd. દ્વારા  રાજકોટ મા ટેક્નોફ્લાઇટ ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૪ નું આયોજન થયું હતું જેમાં લાયન્સ કરાટે ક્લબ ના ૧૩ બાળકો એ Kata અને Kumite મા ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પરિણામ સાથે ૧૫ ગોલ્ડ મેડલ  ૮ સિલ્વર મેડલ ૩ બ્રોંઝ મેડલ  પ્રાપ્ત કર્યા છે
વિજેતા ખેલાડીઓ ને લાયન્સ કરાટે ક્લબ ના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ સિહાન નિતેશ મકવાણા ના માર્ગદર્શન હેઠળ તાલિમ અપાઈ છે


 

(11:31 PM IST)