<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

નીતા અંબાણી દ્વારા વિનામૂલ્યે આરોગ્ય સેવા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૮ : શ્રીમતી. નીતા એમ. અંબાણીએ સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની સ્મૃતિમાં શરૂ કરાયેલ નવી આરોગ્ય સેવા યોજનાના ભાગરૂપે સીમાંત સમુદાયોની ૧,૦૦,૦૦૦ થી વધુ મહિલાઓ અને બાળકોને મફત તપાસ અને સારવાર આપવાનું વચન આપ્યું છે. ૧૦ વર્ષની વર્ષગાંઠની ઉજવણીમાં ં જન્મજાત હૃદય રોગ ધરાવતા ૫૦,૦૦૦ બાળકો માટે મફત તપાસ અને સારવાર ૫૦,૦૦૦ મહિલાઓ માટે સ્તન અને સર્વાઇકલ કેન્સરની મફત તપાસ અને સારવાર  ૧૦,૦૦૦ કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સરનું મફત રસીકરણ કરાશે.

(1:55 PM IST)