News of Monday, 28th October 2024
જામનગરના બે કોંગ્રેસી નગરસેવકોને સસ્પેન્ડ કરાયા
અસ્લમ ખીલજી અને ફેમિદાબેન જુણેજાને કોંગ્રેસ દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

જામનગર : જામનગરના બે કોંગ્રેસી નગરસેવકોને સસ્પેન્ડ કરાયા છે ,અસ્લમ ખીલજી અને ફેમિદાબેન જુણેજાને કોંગ્રેસ દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયાછે કોંગ્રેસમાં રહી અસિસ્ત ભર્યું વર્તન કરી નુકશાન પહોંચાડવા અંગે કાર્યવાહી કરાઈ છે,
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ હાઈ કમાન્ડમાંથી આવેલ સસ્પેન્ડ લેટર સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
