<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

જામનગર દ્વારકા હાઇવે પર રાવલ સર નજીક રખડતું ઢોર બસ નીચે આવી ગયું :બસને રસ્તા પર ઉભી રાખતા મોટી દુર્ઘટના ટળી

અગાઉ દ્વારકા નજીક રખડતા ઢોરને લઈને સર્જાયેલ અકસ્માતની ઘટના તાજી થઇ

જામનગર દ્વારકા હાઇવે પર મોટી દુર્ઘટના ટળી છે. અગાઉ દ્વારકા નજીક રખડતા ઢોરને લઈને સર્જાયેલ અકસ્માતની ઘટના તાજી છે ત્યારે જામનગર થી દ્વારકા તરફ જતા હાઇવે પર રાવલ સર નજીક આવેલા રસ્તા ઉપર જ રખડતું ઢોર બસ નીચે આવી ગયું હતું. રસ્તે રજડતા ઢોરને લઈને ખાનગી ટ્રાવેલ્સ બસ રસ્તા પર જ ઊભી રાખી મોટી દુર્ઘટના ટળી હતી.( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(9:52 PM IST)