તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 29th October 2024
ગોંડલ નગરપાલિકામાં પ્રમુખ પદે અશ્વિનભાઈ રૈયાણી ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા
ગોંડલમાં ભાજપ શાસિત નગરપાલિકામા હોદેદારોની વરણી કરવામાં આવી

ગોંડલ તા.૨૯ : ગોંડલમાં ભાજપ શાસિત નગરપાલિકામા હોદેદારોની વરણી કરવામાં આવી છે.
જેમાં પ્રમુખ તરીકે અશ્વિનભાઈ રૈયાણી ઉપપ્રમુખ તરીકે પરીતાબેન ગણાત્રા, કારોબારી ચેરમેન તરીકે ક્રિપાલસિંહ જાડેજા, દંડક તરીકે આસિફભાઇ જીકરીયા, શાસક શાસક પક્ષના નેતા તરીકે અશ્વિનભાઈ પાંચાણીની વરણી કરવામાં આવી છે.(તસ્વીર: ભાવેશ ભોજાણી ગોંડલ)
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
