<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

નવાગઢમાં વૃધ્‍ધ ઇકબાલભાઇ પર ધોકાથી હુમલો

રાજકોટ તા. ૩૦: જેતપુરના નવાગઢમાં રહેતાં ઇકબાલભાઇ મોહમ્‍મદભાઇ લાખાણી (ઉ.વ.૬૦) નામના વધૃધ્‍ધને રાતે નવેક વાગ્‍યે ઘર પાસે હતાં ત્‍યારે ધમભા અને નજુભાઇ સહિતે ધોકાથી માર મારતાં ઇજા થતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જેતપુર પોલીસને જાણ કરી હતી.

 

(3:33 PM IST)