તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
જુનાગઢ કોટેચા પરિવાર પુત્રવધુઓનું લક્ષ્મી સ્વરૂપ માની પુજા કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૧ : જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ગીરીશભાઇ કોટેચા પરિવાર વર્ષોથી દિવાળીના રોજ પુત્રવધુઓની લક્ષ્મીસ્વરૂપ માની પુજા કરે છે.
આજે દિવાળીના પાવનપર્વે ગિરનાર દરવાજા રોડ સ્થિત ગિરીરાજવીલા બંગલા, ગિરીશભાઇ કોટેચાના નિવાસસ્થાને સવારે ૧૦ કલાકે પુજનનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં ગિરીશભાઇ કોટેચા, વિપુલભાઇ કોટેચા, પાર્થ કોટેચા સહિત કોટેચા પરિવારે પત્નીઓને સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ માની પુજા કરી હતી. ગિરીશભાઇ કોટેચાએ જણાવેલ કે ધરતીસ્ત્રીને લક્ષ્મી સ્વરૂપ માની સન્માન આપવામાં આવે એ ઘરમાં કયારેય સંકટમાં આવતુ નથી અને કાયમ દિવાળી જેવો આનંદ રહે છે
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
