તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
ઉપલેટા યાર્ડના ચેરમેને શુભેચ્છા પાઠવી

ઉપલેટા તા. ૩૧ : તાજેતરમાં દેશની સૌથી મોટી સહકારી ખાતર સંસ્થા કુભકોની પ્રતિષ્ઠાભરી ચુંટણી મા જીલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ની પેનલના જિલ્લા ના તમામ સભ્યો બીન હરિફ થતા જીલ્લા ની સહકારી સંસ્થાઓ ઉપર તેમનુ પ્રભુત્વ તેમના પિતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા ની જેમ અકબંધ રહેવા પામ્યું છે તેમને જિલ્લા બેંક ના ડીરેકટર અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન હરિભાઈ ઠુંમર (ભોલે) એ અભિનંદન આપેલ છે. (તસ્વીર - અહેવાલ : જગદીશ રાઠોડ - ઉપલેટા)
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
