તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
દિવાળીના તહેવારોને અનુલક્ષીને માળીયાહાટીના પોલીસ દ્વારા ફ્રુટ પેટ્રોલિંગ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ )દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે લોકો નિર્ભયતાથી. શાંતિ રીતે દિવાળી ના તહેવારો ઉજવે કોય પણ જાત ના બનાવો ન બને લોકો ને કોય નો ડર ન રહે એવા આશય થી માળીયા હાટીના ના મહિલા પી.એસ.આઇ એસ આઈ સુમરા એ. પોલીસ સ્ટાફ સાથે ગઈકાલે રાત્રે માળિયા હાટીના ની બાજરો માં ફ્રુટ પેટ્રોલિંગ કર્યું હતું
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
