તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
મોરબી બાર એસોસીએશનના તમામ વકીલોનો સ્નેહમિલન સમારોહ યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી બાર એસોસીએશનના તમામ વકીલોનો સ્નેહમિલન સમારોહ તા. ૦૪-૧૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે મોરબી બાર રૂમમાં યોજાશે નૂતન વર્ષના પ્રારંભે તા. ૦૪-૧૧ ના રોજ સવારે ૧૦ કલાકે મોરબી બાર રૂમ ખાતે બાર એસોસીએશનનો સ્નેહમિલન સમારોહ યોજાશે જેમાં દરેક વકીલોએ સમયસર પધારવા પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાની યાદીમાં જણાવ્યું છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
