તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 1st November 2024
મોરબીના મચ્છુ ૩ ડેમમાં ઝંપલાવી યુવાનનો આપધાત
પ્રભુકૃપા ટાઉનશીપમાં જાનકી પેલેસમાં રહેતા પરેશભાઈ અમૃતભાઈ કૈલા એ કોઈ કારણોસર પોતે મચ્છુ ૩ દેમ્મમાં ઝંપલાવીને આપધાત કર્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના મચ્છુ ૩ ડેમમાં ઝંપલાવી યુવાને મોતને મીઠું કર્યું હોવાની માહિતી મળી છે જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના પ્રભુકૃપા ટાઉનશીપમાં જાનકી પેલેસમાં રહેતા પરેશભાઈ અમૃતભાઈ કૈલા એ કોઈ કારણોસર પોતે મચ્છુ ૩ દેમ્મમાં ઝંપલાવીને આપધાત કરતા તેનું મોત થયું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
