તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 1st November 2024
મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે શનિવારે અન્નકોટ અને મહાઆરતી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવા વર્ષના શુભ આગમનના અવસરે તા.2ને શનિવારના રોજ અન્નકોટ અને 1100 દિવડાની મહાઆરતી રાખવામાં આવી છે. જેમાં અન્નકોટ અને મહાઆરતી બપોરે 12 કલાકે તથા સાંજે 6:15 કલાકે મહાઆરતી યોજાશે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
