તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Friday, 1st November 2024
'નોબત' પરીવારનાં વડીલ તથા સહકારી ક્ષેત્રનાં અગ્રણી શ્રી કિરણભાઇ રતિલાલ માધવાણીની ચિરવિદાય : આજે સાંજે 6.30 વાગ્યે નીકળશે અંતિમયાત્રા

જામનગર : જામનગરના 'નોબત' પરીવારના વડીલ તથા નવાનગર બેંકના પૂર્વ ચેરમેન શ્રી કિરણભાઇ રતિલાલ માધવાણીનું આજે તા. 1/11/2024 ને શુક્રવારે અવસાન થયું છે.
સદગતની અંતિમ યાત્રા આજે તા. 1/11/2024 ને સાંજે 6:30 કલાકે તેમનાં નિવાસસ્થાન અજીતનાથ એપાર્ટમેન્ટ - 2, ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ પાસે, પંચેશ્વર ટાવર રોડ, જામનગરથી નિકળશે. ૐ શાંતિ...
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
