News of Friday, 1st November 2024
કચ્છમાં હડપ્પન સંસ્કૃતિના ધરોહળ સમાન ધોળાવીરામાં પણ હવે ટેન્ટ સિટી ઉભુ કરાયું
140 ટેન્ટમાં દરબારી અને રજવાડી ટેન્ટનો પણ સમાવેશ કરાયો

ભુજ : કચ્છમાં હડપ્પન સંસ્કૃતિના ધરોહળ સમાન ધોળાવીરામાં પણ હવે ટેન્ટ સિટી ઉભુ કરવામાં આવ્યુ છે. કચ્છમાં સફેદ રણ જોવા આવતા પ્રવાસીઓ માટે ધોળાવીરાના ટેન્ટ સિટીનો નવો અનુભવ કરી શકશે. 140 ટેન્ટમાં દરબારી અને રજવાડી ટેન્ટનો પણ સમાવેશ કરાયો છે.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટેન્ટ સિટીમાં આવતા પ્રવાસીઓ બોલિવૂડ થીમ સાથે ટેન્ટ સિટીમાં રહેવાનો આનંદ માણી શકશે અને સાથે સાથે ધોળાવીરાના ઇતિહાસ વિશે પણ જાણી શકશે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
