<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

'નોબત 'પરિવારના વડીલ અને નવાનગર બેન્કના પૂર્વ ચેરમેન કિરણભાઈ માધવાણીનું દુઃખદ નિધન :સોમવારે સાંજે પ્રાર્થનાસભા

સદ્ગતની પ્રાર્થનાસભા તા.૦૪ને સોમવારે સાંજે ૫ થી ૫-૩૦ દરમ્યાન પટેલ સમાજ, રણજિતનગર, જામનગરમાં (સસરા પક્ષની સાદડી સાથે) રાખેલ છે

જામનગર : ' નોબત ' પરિવારના વડીલ તથા નવાનગર બેન્કના પૂર્વ ચેરમેન કિરણભાઈ

રતિલાલ માધવાણી (ઉ.વ. ૭૩) તે જ્યોતિબેનના પતિ, સ્વ. શાંતિલાલ પોપટલાલ રૂપારેલ (ઉના)ના જમાઈ આજે તા.૦૧-૧૧-૨૦૨૪ (શુક્રવાર)ના શ્રીજીચરણ પામેલ છે.

   સદ્દગતની પ્રાર્થનાસભા તા.૦૪-૧૧-૨૦૨૪ (સોમવાર)ના સાંજે ૫ થી ૫-૩૦ દરમ્યાન પટેલ સમાજ, રણજિતનગર, જામનગરમાં રાખવામાં આવેલ છે. (સસરા પક્ષની સાદડી સાથે રાખવામાં આવેલ છે.)

    સ્વ. રતિલાલ દેવચંદ માધવાણી, પ્રદીપભાઈ રતિલાલ માધવાણી. સંજયભાઈ રતિલાલ માધવાણી. દર્શકભાઈ પ્રદીપભાઈ માધવાણી ,નિરવભાઈ શેખરભાઈ માધવાણી ,ઉત્સવભાઈ સંજયભાઈ માધવાણી ,જીત દર્શકભાઈ માધવાણી ,મીત રોનકભાઈ માધવાણી. સ્વ.શેખરભાઈ રતિલાલ માધવાણી. ચેતનભાઈ રતિલાલ માધવાણી .સ્વ.રોનકભાઈ કિરણભાઈ માધવાણી. દર્પણભાઈ ચેતનભાઈ માધવાણી હર્ષભાઈ સંજયભાઈ માધવાણી. મન રોનકભાઈ માધવાણી દ્વિજ નિરવભાઈ માધવાણી તથા માધવાણી પરિવાર (નોબત)


 

(11:14 PM IST)