હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 3rd November 2024
મોરબીના પીપળી નજીક સિરામિકના કારખાનાના ક્વાર્ટરમાં ખૂની ખેલ:પતિએ છરીના ઘા ઝીકી પત્નીને મોતને ઘાટ ઉતારી
પતિ કન્હૈયા લાલા માલવીય ફરાર : મોરબી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એન. એ.વસાવા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી

મોરબીના પીપળી નજીક સિરામિક કારખાનાના કવાર્ટરમાં ખૂની ખેલ ખેલાયો છે, દંપતી વચ્ચે બોલાચાલી-ઝઘડામાં પતિએ છરીના ઘા ઝીકી પત્નીની હત્યાકરી હોવાનું જાણવા મળે છે
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર આવેલ મુરાનો સિરામિક નામના કારખાનાના લેબર કવર્ટરમાં ઘાપુબાઇ નામની મહિલાની હત્યા કરવામાં આવેલ છે અને આ મહિલાનો પતિ કન્હૈયા લાલા માલવીય ફરાર થઈ ગયેલ છે.
હત્યાના બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એન. એ.વસાવા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
