News of Wednesday, 6th November 2024
પત્નીના મોતના આઘાતથી પતિએ વિજરખી ડેમમાં ઝંપલાવી આયખું ટૂંકાવ્યું
મહિલા કોન્સ્ટેબલનું હ્ર્દય બંધ પડી જતા મૃત્યુ નીપજ્યું હતું, પતિ જોગેશભાઈ નકુમે ડેમમાં ઝંપલાવ્યું

જામનગર : પત્નીના મોતના આઘાતથી પતિએ વિજરખી ડેમમાં ઝંપલાવી આયખું ટૂંકાવ્યું છે થોડા દિવસ પહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલનું હૃદય બંધ પડી જતા તેમનું મૃત્યુ નીપજેલ હતું તેમના આઘાતથી તેમના પતિ જોગેશભાઈ પરસોત્તમભાઈ નકુમ કે ડેમમાં પડી જીવન ટૂંકાવ્યું છે ( તસવીર અહેવાલ મુકુંદ બદિયાણ)
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
