<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

ઉપલા દાતારે દર્શનાર્થીઓ ઉમટી પડયા

જૂનાગઢઃ કોમી એકતાના પુષ્‍ઠિ એવા ઉપલા દાતારની જગ્‍યા ખાતે દિવાળી અને વેકેશનનો લાભ લેવા તહેવારોમાં દર્શનાથે ઉમટી પડયા હતા મહંત પુ. ભીમબાપુ દ્વારા તમામ ભાવિકો માટે ૨૪ કલાક અવિરત  ચા પાણી  ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ  (અહેવાલ વિનુ જોષી - તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ) 

(11:19 AM IST)