News of Friday, 8th November 2024
વાંકાનેરમાં ફળેશ્વર શ્રી જલારામ મંદિરે જલારામ જયંતિની ઉજવણી

વાંકાનેર : વાંકાનેરમાં વર્ષો પુરાણુ ઐતિહાસિક શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ શ્રી જલારામ મંદિર ખાતે આજરોજ પ પૂજ્ય સંત શિરોમણીશ્રી જલારામબાપાની ( ૨૨૫ મી જન્મજ્યંતી) નિમિતે સવારે પૂજ્યશ્રી જલારામબાપાનું પૂજન અર્ચનવિધી સમીર ટ્રેડર્સવાળા કાનાભાઈ તથા મંદિરના મહંત વિશાલબાપુએં કરેલ હતી જે પૂજનવિધી મેહુલ મહારાજે મંત્રોચાર સાથે ભકિતમયના દીવ્ય માહોલ વચ્ચે કરાવેલ હતી ત્યારબાદ બાપાની આરતી કરવામાં આવેલ તેમજ સાંજે બાળકોનું બટુકભોજન રાખેલ છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
