<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

જામનગર એમ.પી. શાહ મેદાન ખાતે પૂ. જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતી નિમિત્તે પ. પૂ. જલારામબાપા ની આરતી : લોહાણા મહાજનના સમૂહ જ્ઞાતિ ભોજન પહેલા બ્રાહ્મણોને ભોજન

જામનગર::જામનગર મા એમ.પી. શાહ મેદાન ખાતે સંત શિરોમણી પ. પૂ. જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતી નિમિત્તે પ. પૂ. જલારામબાપા ની આરતી કરવામાં આવી હતી. જલારામ જયંતિ મહોત્સવ સમિતિ ના સ્થાપક સદસ્યો અને સમિતિ ના સદસ્યો તેમજ જામનગર લોહાણા મહાજનના હોદેદારો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને લોહાણા મહાજનની સમૂહ જ્ઞાતિ ભોજન પહેલા બ્રાહ્મણોને માસ્તાન ભોજન કરાવવામાં આવ્યું હતું.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:27 PM IST)