News of Friday, 8th November 2024
ખંભાળિયા પૂ. જલારામબાપા મંદિરે અન્નકૂટ મહાઆરતી, ધ્વજારોહણ

ખંભાળિયા : ખંભાળિયામાં જલારામ મંદિરે જલારામબાપાની રરપમી જન્મજયંતી નિમિતે આજે સવારથી અન્નકુટ મહાઆરતી નુતન ધ્વજારોહણના કાર્યક્રમો શરૂ થયા પરિક્રમા કરવા દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો જોડાયા જલારામ સત્સંગ મંડળના ટ્રસ્ટીઓ ધીરેનભાઇ બદિયાની ભાવેશભાઇ વિઠલાણી, હિતેનભાઇ વિઠલાણી તથા અગ્રણીઓ વેપારી મંડળના પ્રમુખ જગુભાઇ રાયચુરા તથા અગ્રણી કિશોરભાઇ ભાયાણી વિગેરે જોડાયા હતા. (તસ્વીર : અહેવાલ : કૌશલ સવજાણી - ખંભાળિયા)
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
