<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

જામનગરમાં એમ પી શાહ મેદાન ખાતે લોહાણા સમાજ દ્વારા પૂ. જલારામબાપા જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા સમૂહ જ્ઞાતિ ભોજન

જામનગર::જામનગરમાં એમ પી શાહ મેદાન ખાતે લોહાણા સમાજ આયોજિત પૂ. જલારામબાપા જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા યોજાયેલા સમૂહ જ્ઞાતિ ભોજન દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ધનરાજભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ જલારામ જયંતિ મહોત્સવ સમિતિના અગ્રણીઓ દ્વારા તેમને આવકારવામાં પણ આવ્યા હતા.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:31 PM IST)