હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
મહુવા નજીક વાડીમાં વાવેતરઃ ૧૦ કિલોથી વધુ ગાંજો ઝડપાયો

ભાવનગર તા.૯ : મહુવાના સાલોલી ગામની સીમમાં વાડી ધરાવતા જીતુભાઇ ભગુભાઇ કામળીયાની વાડીમાં દરોડા દરમ્યાન એસઓજી પોલીસને લીલા ગાંજાના છોડ નંગ ૧૧, વજન ૧૦ કિલો ૬૨૯ ગ્રામ, કિ.રૂા. ૫૩,૧૬૦નો ગાંજો મળી આવતા છોડ કબ્જે કરી વાડીના માલિક જીતુભાઇ મગનભાઇ કામળીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
