હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
બિકાનેરથી રાજકોટ આવતી ટ્રાવેલ્સની બસમાંથી દારૂ ઝડપાયો
કચ્છની આડેસર ચેકપોસ્ટ ઉપર પોલીસે પ્રવાસી પાસેથી ૪૮ ક્વાર્ટરિયા ઝડપ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૯: રાજ્યમાં દારૂબંધી વચ્ચે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી વધી રહી છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે કાયદામાં સજાની સખત જોગવાઈઓ હવે જરૂરી છે. રાજસ્થાનના બિકાનેરથી રાજકોટ આવી રહેલ એમ.આર. ટ્રાવેલ્સની ખાનગી બસમાં આડેસર (કચ્છ) ચેકપોસ્ટ ઉપર પોલીસે તલાશી લેતા એક પ્રવાસી પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે જોધપુરથી બેઠેલા પ્રવાસી રામસિંહ ઉમેદસિંહ ભાટી પાસેથી દારૂના ૪૮ ક્વાર્ટરિયા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
