હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
કુતિયાણા પાસે ભાદર નદીમાં ડૂબી જવાથી આધેડનું મૃત્યુ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૯: કુતિયાણા પાસે ભાદર નદીમાં કોઇ કારણોસર પડી જતા જીવંતરામ ઠાકુરરામ (ઉ.વ. ૫૨) નું રહે. બહારપુરા વાળાનું ડૂબી જવાથી મૃત્યુ થયેલ છે.
આ બનાવની તપાસ કુતિયાણાના પીએસઆઇ જે.એન. કાકરિયા ચલાવી રહ્યા છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
