હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
ગોંડલ યાર્ડ માં 50 થી 65 હજાર કટ્ટા ડુંગળીની આવક 20 કિલોના 400 થી 1000 રૂપિયા ભાવ મળ્યો

ગોંડલ:ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે.યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ સમગ્ર માહીતી આપી હતી. 50 થી 65 હજાર કટ્ટાની આવક થઈ છે.
ખેડૂતોને 20 કિગ્રા ના આશરે 400 થી 1000 બજાર ભાવ મળ્યા છે.રાજ્સ્થાન કર્ણાટક મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્ય ના વેપારીઓ ખરીદી માટે યાર્ડ પહોચ્યા હતા.બજાર ભાવ સારા મળતા ખેડુતો ખુશખુશાલ થયા છે.(તસ્વીર:ભાવેશ ભોજાણી- ગોંડલ)
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
