તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th November 2024
જામનગર એમ.પી.શાહ મેદાનમાં પૂ.જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતી નિમિત્તે બ્રાહ્મણોને ભોજન

જામનગરઃ જામનગરમા એમ.પી. શાહ મેદાન ખાતે સંત શિરોમણી પ. પૂ. જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતી નિમિત્તે પ. પૂ. જલારામબાપા ની આરતી કરવામાં આવી હતી. જલારામ જયંતિ મહોત્સવ સમિતિ ના સ્થાપક સદસ્યો અને સમિતિ ના સદસ્યો તેમજ જામનગર લોહાણા મહાજનના હોદેદારો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા અને લોહાણા મહાજનની સમૂહ જ્ઞાતિ ભોજન પહેલા બ્રાહ્મણોને માસ્તાન ભોજન કરાવવામાં આવ્યું હતું.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
