હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
રાજકોટ- જામનગર હાઇવે પર પડધરી નજીક દેપાડીયા -ખામડા વચ્ચે \રીક્ષા અને બોલેરો વચ્ચે અકસ્માત
સીએનજી રિક્ષામાં 6 ભેંસના પાડાઓ નીકળા હોવાના અહેવાલ :અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ : રાજકોટ જામનગર હાઇવે પર આવેલ રાજકોટના પડધરી દેપાડીયા ખામડા વચ્ચે સી.એન.જી રીક્ષા અને બોલેરોનો અકસ્માત સર્જાયો છે, સીએનજી રિક્ષામાં અંદરથી 5 ભેંસના પાડાઓ નિકળા હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે કોઈ જાનહાની થઇ નથી, અક્સમાતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ દ્રશ્યો જોવા મળ્યા હતા પડધરી પોલીસ ધટના સ્થળ પર પહોચી છે અને ગળ ની તપાસ હાથ ધરેલ હોવાની વિગતો મળી હતી
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
