હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 10th November 2024
જેતપુરના વિરપુર ગામે પૂર્વ પતિ એ મૈત્રી કરાર કરી રહેતી પત્ની ને જીવલેણ ઘા ઝીંકી દેતા મોત નિપજ્યું.

તાલુકાના વિરપુર ગામે જલારામ નગર માં રહેતા હંસાબેન ધીરુભાઈ ધરજીયા ની દીકરી અલ્પાબેન ના લગ્ન વિરપુર ગામે કાનજી રાઘવજીભાઈ ગોહેલ સાથે ૧૭ વર્ષ પહેલા થયેલ વીસેક દિવસ પહેલા તેની સાથે છૂટાછેડા લઈ નિલેશભાઈ કરશનભાઈ ધામેચા સાથે મૈત્રી કરાર કરી તેની બે દીકરીઓ સાથે રૂમ ભાડે રાખી એકલી રહેતી હોય આ બાબત નો ખારી રાખી કાનજી અલ્પાબેન ની ઓરડી માં ઘુસી અણીદાર હથિયાર વડે બેફામ ઘા ઝીંકી લોહી લુહાણ કરી નાશી છુટેલા લોકો એ અલ્પાબેન ને હોસ્પિટલે ખસેડતાં ફરજ પર ના ડોકટરે મૃત જાહેર કરેલ.
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
