<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

ગોંડલમા તળાવમાં બે યુવકો ડૂબતા એકનું મોત : એક ગંભીર

ગોંડલ::ગોંડલ નવા યાર્ડ પાછળ વાડી વિસ્તારમાં તળાવમાં બે યુવકો ડૂબતા એકનું મોત થયું હતું.એકને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડવામાં આવ્યો છે.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)

(5:24 PM IST)