હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 10th November 2024
ભાવનગરમાં ડૉક્ટરના ચકચારી મર્ડર કેસમાં 8 આરોપીની ધરપકડ
ડોક્ટરની દિવાળી સમયે હત્યા કરાઈ હતી: મૃતકના દિકરા ઉપર પણ છરીથી જીવલેણ હુમલો કરાયો હતો.

ભાવનગરમાં ડૉક્ટરના ચકચારી મર્ડર કેસમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર બી ડિવિઝન વિસ્તારમાં ડોક્ટરની દિવાળી સમયે હત્યા કરાઈ હતી. મૃતકના દિકરા ઉપર પણ છરીથી જીવલેણ હુમલો કરાયો હતો. યોગીનગરમાં રોડ વચ્ચે નાચગાન કરતા યુવકોને દુર હટવાનું કહેતા હુમલો કર્યો હતો. ડૉક્ટરનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
