News of Monday, 11th November 2024
પૂ. જેન્તિરામબાપાનો લંડનમાં જન્મોત્સ્વ ઉજવાયો

જુનાગઢ : સદ્ગુરૂ સાહેબ શ્રી જેન્તિરામ બાપા, સત પુરણાધામ આશ્રમ, ધુનડા (જામનગર)નો તિથિ પ્રમાણે જન્મોત્સવ ગઇકાલે પૂજય શ્રી રાજરાજેશ્વરી ગુરૂજીની પાવન ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શકિત સેન્ટર, હેરો (લંડન) મધ્યે ભકિતભાવથી ઉજવાયો હતો. તેની એક તસ્વીર ઝલક. (તસ્વીર - અહેવાલ : વિનુ જોશી, જુનાગઢ)
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
